કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 2022 સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલનનું આયોજન ક્યા કરાઈ રહ્યું છે, ઢાકા (બાંગ્લાદેશ) વિયેના (ઓસ્ટ્રીયા) મુંબઈ (ભારત) લિસ્બન (પોર્ટુગલ) ઢાકા (બાંગ્લાદેશ) વિયેના (ઓસ્ટ્રીયા) મુંબઈ (ભારત) લિસ્બન (પોર્ટુગલ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 26મી CHOGM સમિટની થીમ 'ડિલિવરિંગ એ કોમન ફ્યુચર : કનેકિ્ટંગ, ટ્રાન્સફોર્મિંગ' છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 26મી કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગ (CHOGM)નું આયોજન કિગાલી (રવાન્ડા)માં કરાયું હતું. 26મી CHOGM સમિટની થીમ 'ડિલિવરિંગ એ કોમન ફ્યુચર : કનેકિ્ટંગ, ટ્રાન્સફોર્મિંગ' છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 26મી કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગ (CHOGM)નું આયોજન કિગાલી (રવાન્ડા)માં કરાયું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતે ઓડિશાના APJ અબ્દુલ કલામ ટાપુ પરથી પરમાણુ સક્ષમ અગ્નિ 4 ઈન્ટરમીડિયેટ-રેન્જ બેલેસ્ટિક મિસાઈલ (IRBM)નું સફળ પરીક્ષણ કર્યું, તેની રેન્જ કેટલી છે ? 5000-5500 કિ.મી. 2500-3000 કિ.મી. 3500-4000 કિ.મી. 6000-6500 કિ.મી. 5000-5500 કિ.મી. 2500-3000 કિ.મી. 3500-4000 કિ.મી. 6000-6500 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે લર્નિંગ ગેપને ભરવા માટે એનમ એન્ડ્રુમ યોજના શરૂ કરી ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ વન દિવસ (Global Wind Day) ક્યારે મનાવાય છે ? 10 જૂન 7 જૂન 22 જૂન 15 જૂન 10 જૂન 7 જૂન 22 જૂન 15 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યું રાજ્ય વ્યાપક સ્વાસ્થ્ય વીમા યોજના મેડિસેપ (MEDISEP) શરૂ કરી રહ્યું છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ઉત્તર પ્રદેશ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP