Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત ક્યા અભિનેતાને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એનાયત કરાયો ?

અજય દેવગણ
સૂર્યા અને અજય દેવગણ બંને
સૂર્યા
પ્રભાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં કઈ કંપનીએ સર્વાઈકલ કેન્સર માટે ભારતની પ્રથમ કવાડ્રિલેન્ટ હ્યુમન પેપિલોમાવાઈરસ વેક્સિન (qHPV)નું ઉત્પાદન કરશે ?

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા
ઝાયડસ
સિપ્લા
ડૉ.રેડ્ડીઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા ભારતીય અર્થશાસ્ત્રીને વર્લ્ડ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી નિયુક્ત કરાયા ?

ગીતા ગોપીનાથ
શક્તિકાંત દાસ
ઈન્દરમીત ગિલ
ઉર્જિત પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP