કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ભારતીય તટરક્ષક (ICG)એ ક્યા દેશના તટરક્ષક દળ સાથે સંયુક્ત અભ્યાસ ‘અભ્યાસ-01/22'નું આયોજન કર્યું હતું ?

શ્રીલંકા
બાંગ્લાદેશ
અમેરિકા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતના સૌથી લાંબા રબર ડેમ ગયાજી ડેમનું ઉદ્ઘાટન કરાયું ?

સિક્કિમ
બિહાર
ઉત્તર પ્રદેશ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP