કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
ફોર્ચ્યુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022 અનુસાર, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે ?

મુકેશ અંબાણી
જેકમા
સાયરસ પુનાવાલ
ગૌતમ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
વિશ્વ અલ્ઝાઈમર દિવસ (World Alzheimer's Day) ક્યારે મનાવાય છે ?

15 સપ્ટેમ્બર
17 સપ્ટેમ્બર
20 સપ્ટેમ્બર
21 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
ભારતની પ્રથમ નાઈટ સ્કાય સેન્કચ્યુરી (Night Sky Sanctuary) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થપાશે ?

લદાખ
સિક્કિમ
ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ભારતીય તટરક્ષક (ICG)એ ક્યા દેશના તટરક્ષક દળ સાથે સંયુક્ત અભ્યાસ ‘અભ્યાસ-01/22'નું આયોજન કર્યું હતું ?

શ્રીલંકા
અમેરિકા
જાપાન
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP