કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં અખિલ ભારતમાં રાજભાષા સંમેલન 2022નું આયોજન ક્યા કરાયું હતું ? અમદાવાદ સુરત મુંબઈ નાગપુર અમદાવાદ સુરત મુંબઈ નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા શહેરોને UNESCO ગ્લોબલ નેટવર્ક ઓફ લર્નિંગ સિટિઝ (GNLC)માં સામેલ થયા ? આપેલ તમામ નીલાંબુર વારંવલ ત્રિશુર આપેલ તમામ નીલાંબુર વારંવલ ત્રિશુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં અંતરિક્ષમાં સૌથી લાંબા સમય સુધી એકલા રહેવાનો રેકોર્ડ ધરાવતા વાલેરી પોલાકોવનું નિધન થયું. તેઓ ક્યા દેશ સાથે સંબંધિત હતા ? અમેરિકા સોવિયેત સંઘ ફ્રાન્સ જાપાન અમેરિકા સોવિયેત સંઘ ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નિ-ક્ષય 2.0 પોર્ટલ લૉન્ચ કરાયું, તે ક્યા રોગ સાથે સંબંધિત છે ? પોલિયો કેન્સર TB મેલેરીયા પોલિયો કેન્સર TB મેલેરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવાય છે ? 25 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ (International Day of Peace) ક્યારે મનાવાય છે ? 20 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP