કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વર્ષ 2022માં હૈદરાબાદના ભારત સંઘ સાથેના જોડાણના કેટલા વર્ષ પૂર્ણ થશે ? 60 70 65 75 60 70 65 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં બ્રિટનના 56મા વડાપ્રધાન કોણ બન્યા ? લિઝ ટ્રસ ઋષિ સુનક વિલિયમ હેગ બોરિસ જહોનસન લિઝ ટ્રસ ઋષિ સુનક વિલિયમ હેગ બોરિસ જહોનસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે 350 મિલિયન ડોલરની મંજૂરી આપી? AIIB ADB વર્લ્ડ બેંક IMF AIIB ADB વર્લ્ડ બેંક IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં જારી ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઈન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? સાતમો ત્રીજો પાંચમો ચોથો સાતમો ત્રીજો પાંચમો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે 'VentuRISE' ગ્લોબલ સ્ટાર્ટઅપ ચેલેન્જ લૉન્ચ કરી ? કેરળ હરિયાણા તમિલનાડુ કર્ણાટક કેરળ હરિયાણા તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતના સૌથી લાંબા રબર ડેમ ગયાજી ડેમનું ઉદ્ઘાટન કરાયું ? સિક્કિમ બિહાર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ બિહાર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP