કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા એરપોર્ટે એરપોર્ટ સર્વિસ ક્વોલિટી એવોર્ડ 2022 જીત્યો ?

કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
એક પણ નહીં
ઈન્દરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આંગન (ANGAN)નું પૂરુંનામ ઑગમેન્ટિંગ નેચર બાય ગ્રીન એફોર્ડેબલ ન્યૂ-હેબિટેટ છે.
એક પણ નહીં
બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (BEE)એ આંગન 2022 સંમેલનનું આયોજન કર્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
ફોર્ચ્યુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022 અનુસાર, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે ?

ગૌતમ અદાણી
જેકમા
મુકેશ અંબાણી
સાયરસ પુનાવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP