કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ક્યા દેશે 2022માં ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં સૌથી ઓછો સ્કોર મેળવ્યો છે ? યમન સીરિયા પાકિસ્તાન કોંગો રિપબ્લિક યમન સીરિયા પાકિસ્તાન કોંગો રિપબ્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વર્ષ 2022ના સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કારના જ્યૂરી મેમ્બરમાં કોનો સમાવેશ થાય છે ?1. ધિરેન્દ્ર મેહતા 2. નટવર પટેલ 3. મમતા કાળિયા માત્ર 1 અને 3 1,2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 1,2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા શહેરના દશેરામાં સામેલ થનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વડાપ્રધાન બન્યા ? કોલકાતા અયોધ્યા વારાણસી કુલ્લુ કોલકાતા અયોધ્યા વારાણસી કુલ્લુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે ક્યા રાજ્યના ફૈઝાબાદ કેન્ટનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરવાની મંજૂરી આપી ? ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ 2022 અંતર્ગત 1 લાખથી ઓછી વસતી ધરાવતા શહેરોમાં કયા શહેરને સૌથી સ્વચ્છ શહેર ઘોષિત કરાયું ? પંચગની દેહરાદૂન પાટણ સતારા પંચગની દેહરાદૂન પાટણ સતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) આંતરરાષ્ટ્રીય ઈન્વેસ્ટ દિવસ કયારે મનાવાય છે ? 15 ઓક્ટોબર 12 ઓક્ટોબર 13 ઓક્ટોબર 14 ઓક્ટોબર 15 ઓક્ટોબર 12 ઓક્ટોબર 13 ઓક્ટોબર 14 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP