કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) મેન્સ કેટેગરીમાં બેસ્ટ ફૂટબૉલરનો એવોર્ડ 2022 કોણે જીત્યો ? કિલિયન એમ્બાપ્પે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લાયોનેલ મેસ્સી એમિલિયાનો માર્ટિનેઝ કિલિયન એમ્બાપ્પે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લાયોનેલ મેસ્સી એમિલિયાનો માર્ટિનેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવાય છે ? 16 માર્ચ 15 માર્ચ 14 માર્ચ 17 માર્ચ 16 માર્ચ 15 માર્ચ 14 માર્ચ 17 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યની ધરોઈ આર્દ્રભૂમિમાં પક્ષી સર્વેક્ષણ કરવામાં આવ્યું ? મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વર્ષ 2022 માટેનું વ્યાસ સન્માન જ્ઞાન ચતુર્વેદીને એનાયત કરવામાં આવ્યું છે. એક પણ નહીં આપેલ બંને આ સન્માન તેમને ‘પાગલખાના’ કૃતિ બદલ એનાયત કરવામાં આવ્યું છે. વર્ષ 2022 માટેનું વ્યાસ સન્માન જ્ઞાન ચતુર્વેદીને એનાયત કરવામાં આવ્યું છે. એક પણ નહીં આપેલ બંને આ સન્માન તેમને ‘પાગલખાના’ કૃતિ બદલ એનાયત કરવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતના ક્યા મંત્રાલયને COVID-19 સંકટ સામે સફળતાપૂર્વક લડવા માટે પોર્ટર પુરસ્કાર 2023થી સન્માનિત કરાયું ? નાણાં મંત્રાલય શિક્ષણ મંત્રાલય MSME મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નાણાં મંત્રાલય શિક્ષણ મંત્રાલય MSME મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં મઉગંજ ક્યા રાજ્યનો 53મો જિલ્લો બન્યો ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP