કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 2022મી બિમ્સટેક (BIMSTEC) શિખર સંમેલનની મેજબાની ક્યો દેશ કરશે ? ભારત શ્રીલંકા મ્યાનમાર બાંગ્લાદેશ ભારત શ્રીલંકા મ્યાનમાર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવ્યું હતું ? તેલંગાણા આંધ્ર પ્રદેશ તમિલનાડુ ઓડિશા તેલંગાણા આંધ્ર પ્રદેશ તમિલનાડુ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વર્લ્ડ સ્લીપ ડે (વિશ્વ નિદ્રા દિવસ) ક્યારે મનાવાય છે ? 29 માર્ચ 19 માર્ચ 18 માર્ચ 30 માર્ચ 29 માર્ચ 19 માર્ચ 18 માર્ચ 30 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ ભારતીય ખેલાડીએ સ્વિસ ઓપન 2022નો ખિતાબ જીત્યો ? પી.વી.સિંધુ અમીતા સિંઘ સાઈના નહેવાલ જવાલા ગુટ્ટા પી.વી.સિંધુ અમીતા સિંઘ સાઈના નહેવાલ જવાલા ગુટ્ટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ જળ દિવસ ક્યારે મનાવાય છે ? 10 માર્ચ 18 માર્ચ 22 માર્ચ 25 માર્ચ 10 માર્ચ 18 માર્ચ 22 માર્ચ 25 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં મંગલુરૂ કમ્બાલા (બળદની દોડ)નું આયોજન કરાયું હતું ? તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP