કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ગ્લોબલ એર પાવર્સ રેન્કિંગ 2022માં ઈન્ડિયન એરફોર્સ (IAF)નું સ્થાન કેટલામું છે ? ચોથું પ્રથમ બીજું ત્રીજું ચોથું પ્રથમ બીજું ત્રીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા રાજ્યે પીલીભીત ટાઈગર પ્રોટેક્શન ફાઉન્ડેશન સ્થાપવાની મંજૂરી આપી? મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) રાષ્ટ્રીય વાંચન દિવસ (National Reading Day) ક્યારે મનાવાય છે ? 22 જૂન 19 જૂન 21 જૂન 16 જૂન 22 જૂન 19 જૂન 21 જૂન 16 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં COVID-19 રસીકરણની ઝડપ અને કવરેજમાં ઝડપ લાવવા માટે 2 મહિના લાંબા ‘હર ઘર દસ્તક અભિયાન 2.0'ની શરૂઆત કરી ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી (PMAY-U)નું અમલીકરણ મંત્રાલય ક્યું છે ? ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) હિન્દી પત્રકારત્વ દિવસ ક્યારે મનાવાય છે ? 30 મે 10 જૂન 5 જૂન 27 મે 30 મે 10 જૂન 5 જૂન 27 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP