ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધ અર્થ ધરાવતો વિકલ્પ શોધો. હસ્ત X પાણિ ક્ષિતિ X અક્ષિતિ અજ્ઞ X સુજ્ઞ જ્ઞાત X અજ્ઞાન હસ્ત X પાણિ ક્ષિતિ X અક્ષિતિ અજ્ઞ X સુજ્ઞ જ્ઞાત X અજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ કહેવત અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે એવો અર્થ નથી આપતી ? અધૂરો ઘડો છલકાય ઉજળું એટલું દૂધ નહીં ખોટો રૂપિયો ચળકે ઘણો ખાલી ચણો વાગે ઘણો અધૂરો ઘડો છલકાય ઉજળું એટલું દૂધ નહીં ખોટો રૂપિયો ચળકે ઘણો ખાલી ચણો વાગે ઘણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની કાવ્યપંક્તિનો છંદ ઓળખાવો.ના મારે તુજ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ. શિખરિણી સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા શિખરિણી સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ આપો. - કિંશુક ગુલમહોર વડ કેસુડો કમળ ગુલમહોર વડ કેસુડો કમળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દને પરપ્રત્ય લાગ્યો નથી ? ગેરહાજર ઘડામણ બંદગી જાદુગર ગેરહાજર ઘડામણ બંદગી જાદુગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો - મધ્યાહ્ન મધ્યા + આહ્ન મધ્ય + આહ્ન મધ્ય + અહ્ન મધ્યા + અહ્ન મધ્યા + આહ્ન મધ્ય + આહ્ન મધ્ય + અહ્ન મધ્યા + અહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP