કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કેન્દ્રીય બજેટ 2023-24માં કરાયેલ જાહેરાત મુજબ ગોબરધન યોજના અંતર્ગત કેટલા નવા વેસ્ટ ટુ વેલ્થ પ્લાન્ટ સ્થાપવામાં આવશે ? 700 500 2000 1000 700 500 2000 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 26 ફેબ્રુઆરીના રોજ સ્વતંત્રતા સેનાની વીર સાવરકરની પુણ્યતિથિ મનાવાય છે, તેમનો જન્મ ક્યા થયો હતો ? પુણે નાસીક સતારા નાગપુર પુણે નાસીક સતારા નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF) ભારતના રાષ્ટ્રીય રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? અક્ષયકુમાર રણબીર કપૂર અમિતાભ બચ્ચન આયુષ્માન ખુરાના અક્ષયકુમાર રણબીર કપૂર અમિતાભ બચ્ચન આયુષ્માન ખુરાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2023 અંતર્ગત સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મને એનાયત કરાયો ? ધ કાશ્મીર ફાઈલ્સ બ્રહ્માસ્ત્ર કંટારા દ્રશ્યમ 2 ધ કાશ્મીર ફાઈલ્સ બ્રહ્માસ્ત્ર કંટારા દ્રશ્યમ 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) NASA-ISRO સિન્થેટિક અપેર્ચર રડાર (NISAR) ઉપગ્રહ ક્યા વર્ષે લૉન્ચ કરાશે ? 2023 2025 2024 2026 2023 2025 2024 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પિઠોરાની પ્રાચીન કળા પરંપરાનું જતન કરતા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પરેશભાઈ રાઠવા ક્યા જિલ્લા સાથે સંબંધિત છે ? છોટા ઉદેપુર મહેસાણા પંચમહાલ ડાંગ છોટા ઉદેપુર મહેસાણા પંચમહાલ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP