કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
કેન્દ્રીય બજેટ 2023-24માં ઉલ્લેખિત મિષ્ટી પહેલ કોની સાથે સંબંધિત છે ?

મેન્ગ્રોવની ખેતી
મત્સ્યપાલન
MSME
ડેરી ઉદ્યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ભારત સરકારે વીમા વિક્રેતા અને ખરીદનારાઓ માટે શેરિંગ પોર્ટલ લૉન્ચ કર્યું, તેનું નામ જણાવો.

બીમા સુગમ પોર્ટલ
બીમા સરલ પોર્ટલ
બીમા સમૃદ્ધિ પોર્ટલ
બીમા સુરક્ષા પોર્ટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ સૌર ક્રાંતિ ક્યા દેશ સાથે સંબંધિત છે ?

બાંગ્લાદેશ
સાઉદી અરેબિયા
ઈરાન
અફઘાનિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

ભારત સરકારે ગેરકાયદેસર ઉત્ખનન પર અંકુશ લગાડવા માટે ખનન પ્રહરી એપ લૉન્ચ કરી.
આપેલ બંને
ભારત સરકારે ગેરકાયદેસર ઉત્ખનન પર અંકુશ લગાડવા માટે સર્વેલન્સ સિસ્ટમ Coal Mine Surveillance and Management System લૉન્ચ કરી છે.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ કોણ બન્યા ?

સંગીતા વિષેન
ગીતા ગોપી
સોનિયા ગોકાણી
વૈભવી નાણાવટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP