કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતી મનાવવા માટે ક્યા સ્થળે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરાશે ?

ઈન્ડિયા ગેટ
સુવર્ણ મંદિર
રાષ્ટ્રપતિ ભવન
સંસદ ભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2022નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરયો છે ?

આપેલ તમામ
જયંતકુમાર વ્યાસ
સવજીભાઈ ધોળકિયા
ગામિત રમિલાબેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા ગુજરાતી સાહિત્યકારને અ માણસ કૃતિ બદલ સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2021 એનાયત કરાયો ?

અશોક ચાવડા
અજય સોની
દૃષ્ટિ સોની
અંકિત ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP