કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વર્ષ 2023ના પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી) સમારોહના મુખ્ય અતિથિ ક્યા દેશના રાષ્ટ્રપતિ હશે ? ઈજિપ્ત કતાર જાપાન યુક્રેન ઈજિપ્ત કતાર જાપાન યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ શૌચાલય દિવસ (World Toilet Day) ક્યારે મનાવાય છે ? 20 નવેમ્બર 17 નવેમ્બર 19 નવેમ્બર 18 નવેમ્બર 20 નવેમ્બર 17 નવેમ્બર 19 નવેમ્બર 18 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) FIFA વર્લ્ડ કપ 2022 (કતાર)માં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? જગદીપ ધનખડ નરેન્દ્ર મોદી રાજનાથસિંહ અમિત શાહ જગદીપ ધનખડ નરેન્દ્ર મોદી રાજનાથસિંહ અમિત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશ દ્વારા આફ્રિકામાં ચલાવવામાં આવેલા 10 વર્ષ લાંબા ઓપરેશન બરખાનેને બંધ કરાયું ? અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે ઓરિયન સ્પેસક્રાફ્ટ લૉન્ચ કર્યું ? ફ્રાન્સ રશિયા અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ રશિયા અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ શહેરીકરણ દિવસ (World Urbanism Day) ક્યારે મનાવાય છે ? 8 નવેમ્બર 5 નવેમ્બર 6 નવેમ્બર 7 નવેમ્બર 8 નવેમ્બર 5 નવેમ્બર 6 નવેમ્બર 7 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP