કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 2023 ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિના સત્રની મેજબાની ક્યું ભારતીય શહેર કરશે ? મહારાષ્ટ્ર હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ મહારાષ્ટ્ર હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં ભારતની અર્થવ્યવસ્થા ___ વધવાનું અનુમાન છે. 6-6.5% 11-11.5% 8-8.5% 10-10.5% 6-6.5% 11-11.5% 8-8.5% 10-10.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સ્વરભારતી લતા મંગેરાકરનો જન્મ ક્યા થયો હતો ? ઈન્દોર મહારાષ્ટ્ર દિલ્હી પણજી ઈન્દોર મહારાષ્ટ્ર દિલ્હી પણજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં 'હાઉ ટુ પ્રિવેન્ટ ધ નેકસ્ટ પેન્ડેમિક' પુસ્તક કોણે લખ્યું ? સુધા મૂર્તિ બિલ ગેટ્સ જેફ બેઝોસ નરેન્દ્ર મોદી સુધા મૂર્તિ બિલ ગેટ્સ જેફ બેઝોસ નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વની પ્રથમ હાઈડ્રોજન સંચાલિત ફલાઈંગ બોટ ધ જેટ (THE JET) ક્યા શહેરમાં લૉન્ચ કરવામાં આવશે ? દુબઈ શાંઘાઈ ટોક્યો દોહા દુબઈ શાંઘાઈ ટોક્યો દોહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ (National Deworming Day) કયારે મનાવાય છે ? 12 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP