કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ ગુજરાતી ફિલ્મને ઓસ્કાર 2023 માટે સત્તાવાર એન્ટ્રી મળી છે ? રાડો ફક્ત મહિલાઓ માટે છેલ્લો શો નાડીદોષ રાડો ફક્ત મહિલાઓ માટે છેલ્લો શો નાડીદોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ક્યારે મનાવાય છે ? 12 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રેલવે મંત્રાલય દ્વારા ___ થી ___ સુધી સ્વચ્છતા પખવાડીયું મનાવાઈ રહ્યું છે ? 18 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 25 સપ્ટેમ્બર થી 10 ઓક્ટોબર 21 સપ્ટેમ્બર થી 4 ઓક્ટોબર 16 સપ્ટેમ્બર થી 2 ઓકટોબર 18 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 25 સપ્ટેમ્બર થી 10 ઓક્ટોબર 21 સપ્ટેમ્બર થી 4 ઓક્ટોબર 16 સપ્ટેમ્બર થી 2 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામને ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC)ની 26મી બેઠકની અધ્યક્ષતા કરી. એક પણ નહીં FSDC વર્ષ 2010માં સ્થાપિત ગેરબંધારણીય પરિષદ છે. આપેલ બંને કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામને ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC)ની 26મી બેઠકની અધ્યક્ષતા કરી. એક પણ નહીં FSDC વર્ષ 2010માં સ્થાપિત ગેરબંધારણીય પરિષદ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 36મી રાષ્ટ્રીય રમતો ગુજરાતના ક્યા શહેરોમાં રમાશે ?1. ગાંધીનગર 2. સુરત 3. અમદાવાદ 4. રાજકોટ 5. વડોદરા 6. ભાવનગર માત્ર 2,3,5 માત્ર 2,3,4,5,6 માત્ર 1,2,3,4,5 1,2,3,4,5,6 માત્ર 2,3,5 માત્ર 2,3,4,5,6 માત્ર 1,2,3,4,5 1,2,3,4,5,6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ગ્લોબલ ફાઈનાન્શિયલ સેન્ટર્સ ઈન્ડેક્સમાં ભારતના મુંબઈનો ક્રમ કેટલામો છે ? ત્રીજો પાંચમો આઠમો સાતમો ત્રીજો પાંચમો આઠમો સાતમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP