કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા શહેરમાં ડિસેમ્બર 2023 સુધીમાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે ? કોલકાતા ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ કોલકાતા ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં જળ સુરક્ષા, ખેડૂતોના કલ્યાણ અને રોડ કનેક્ટિવિટી સાથે સંબંધિત અનેક વિકાસ પ્રોજેક્ટ લૉન્ચ કર્યા ? રાજસ્થાન નાગાલેન્ડ કર્ણાટક આસામ રાજસ્થાન નાગાલેન્ડ કર્ણાટક આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) જાપાન સાથે પારસ્પરિક પહોંચ સમજૂતી (Reciprocal Access Agrement) કરનારો પ્રથમ યુરોપિયન દેશ ક્યો છે ? UK સ્વીડન જર્મની ફ્રાન્સ UK સ્વીડન જર્મની ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનનું લક્ષ્ય 2030 સુધીમાં પ્રતિ વર્ષ 5 મિલિયન મેટ્રિક ટન હાઈડ્રોજનની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું છે. આપેલ બંને એક પણ નહીં ભારત સરકારે ભારતને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટેના વૈશ્વિક કેન્દ્ર બનાવવાના લક્ષ્ય સાથે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનની ઘોષણા કરી છે. નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનનું લક્ષ્ય 2030 સુધીમાં પ્રતિ વર્ષ 5 મિલિયન મેટ્રિક ટન હાઈડ્રોજનની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું છે. આપેલ બંને એક પણ નહીં ભારત સરકારે ભારતને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટેના વૈશ્વિક કેન્દ્ર બનાવવાના લક્ષ્ય સાથે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનની ઘોષણા કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) G20 દેશોની પ્રથમ શૈક્ષણિક ગ્રૂપની બેઠક ક્યા યોજાશે ? જયપુર ચેન્નાઈ અમદાવાદ બેંગલુરુ જયપુર ચેન્નાઈ અમદાવાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) હિમાચલ પ્રદેશે ક્યા વર્ષ સુધીમાં પ્રથમ ગ્રીન એનર્જી સ્ટેટ બનવાનું લક્ષ્ય રાખ્યું ? વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2027 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2027 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP