કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં મિલિટરી ટેટૂ એન્ડ ટ્રાઈબલ ડાન્સ ફેસ્ટિવલ 2023 ક્યા યોજાયો હતો ?

જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ
અરુણ જેટલી સ્ટેડિયમ
તાલકટોરા ઈન્ડોર સ્ટેડિયમ
છત્રસાલ સ્ટેડિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
સેન્ટર ફોર મેરીટાઈમ ઇકોનોમી એન્ડ કનેક્ટિવિટીની સ્થાપના ક્યાં કરાશે ?

વિશાખાપટ્ટનમ
પણજી
મુંબઈ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં કઈ સંસ્થાએ મોડલ G-20 શિખર સંમેલનનું આયોજન કર્યું હતું ?

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદ
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેટિક લીડરશિપ (IIDL)
પ્રથમ NGO
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
વિશ્વની પ્રથમ ઈન્ટ્રાનેસલ COVID-19 વેક્સિન iNNOCOVACCનો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ?

એક પણ નહીં
સીરમ ઈન્સ્ટિટ્યૂટ
ઝાયડસ
ભારત બાયોટેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP