કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ગુજરાતી મહાનુભાવ ભાનુભાઈ ચિતારાને કઈ કલા માટે વર્ષ 2023ના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે ? અકીક કલા કઠપુતળી કળા માતાની પછેડી પિઠોરા ચિત્રકલા અકીક કલા કઠપુતળી કળા માતાની પછેડી પિઠોરા ચિત્રકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ગુજરાતના અરીઝ ખંભાતાને ક્યા ક્ષેત્ર માટેનો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ? વિજ્ઞાન અને એન્જિ. વેપાર અને ઉદ્યોગ સામાજિક કાર્ય જાહેર બાબતો વિજ્ઞાન અને એન્જિ. વેપાર અને ઉદ્યોગ સામાજિક કાર્ય જાહેર બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા રાજ્ય એક લાખ નોકરીઓના સર્જન માટે IT/ITeS નીતિનું અનાવરણ કર્યું ? ગુજરાત રાજસ્થાન આસામ બિહાર ગુજરાત રાજસ્થાન આસામ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વર્ષ 2023માં કેટલા મહાનુભાવોને પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરાયા ? 76 106 98 91 76 106 98 91 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ? HARBINGER-2023ની થીમ Inclusive Digital Services છે. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં RBIએ વૈશ્વિક હેકાથોન HARBINGER-2023ની ઘોષણા કરી છે. HARBINGER-2023ની થીમ Inclusive Digital Services છે. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં RBIએ વૈશ્વિક હેકાથોન HARBINGER-2023ની ઘોષણા કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નાણાકીય સાક્ષરતા સપ્તાહ (Financial Literacy Week) 2023 ક્યારે મનાવાય છે ? 15થી 20 ફેબ્રુઆરી 15થી 22 ફેબ્રુઆરી 14થી 20 ફેબ્રુઆરી 13થી 17 ફેબ્રુઆરી 15થી 20 ફેબ્રુઆરી 15થી 22 ફેબ્રુઆરી 14થી 20 ફેબ્રુઆરી 13થી 17 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP