કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આયોજિત ઈન્ડિયન ઓપન જમ્ય કોમ્પિટિશન 2023ની મેન્સ લોંગ જમ્પ ઈવેન્ટમાં જેસ્વિન એલ્ડ્રીને નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો ? હરિયાણા ગોવા કર્ણાટક કેરળ હરિયાણા ગોવા કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આર.રાધાકૃષ્ણન જી. કૃષ્ણકુમાર એમ.એન. શર્મા એસ.આર.ઉપાધ્યાય આર.રાધાકૃષ્ણન જી. કૃષ્ણકુમાર એમ.એન. શર્મા એસ.આર.ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારત સરકાર ક્યા શહેરમાં પ્રથમ વેસ્ટ-ટુ-હાઈડ્રોજન પ્લાન્ટ સ્થાપશે ? હૈદરાબાદ ભોપાલ અમદાવાદ પુણે હૈદરાબાદ ભોપાલ અમદાવાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારતે ક્યા વર્ષ સુધીમાં ગ્રીનશિપ બિલ્ડિંગનું ગ્લોબલ સેન્ટર બનવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2035 2028 2030 2025 2035 2028 2030 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય સૈન્યના ઉપપ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? લેફ.જન. એ.એસ.ભિંડર લેફ.જન. બી.એસ.રાજુ લેફ.જન. એમ.વી.સુચિન્દ્રકુમાર લેફ.જન. એન.એસ.આર. સુબ્રમણિ લેફ.જન. એ.એસ.ભિંડર લેફ.જન. બી.એસ.રાજુ લેફ.જન. એમ.વી.સુચિન્દ્રકુમાર લેફ.જન. એન.એસ.આર. સુબ્રમણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઓર્ડનન્સ ફેક્ટરી દિવસ ક્યારે મનાવાય છે ? 20 માર્ચ 18 માર્ચ 21 માર્ચ 19 માર્ચ 20 માર્ચ 18 માર્ચ 21 માર્ચ 19 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP