Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા દેશના આર્કિટેક્ટ સર ડેવિડ એલન ચિપરફીલ્ડે પ્રિટ્ઝકર આર્કિટેક્ચર પ્રાઈઝ 2023 જીત્યો ?

UK
ફ્રાન્સ
પોલેન્ડ
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ભારતની પ્રથમ કન્ટેનર ફીડર સેવા ક્યા બંદર વચ્ચે શરૂ કરાઈ ?

માંડવી-મુંબઈ
ચેન્નાઈ-પુડુચેરી
ચેન્નાઈ-વિશાખાપટ્ટનમ
કોચીન-પુડુચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે ઓડિશાના ક્યા શહેરમાં ગ્રીનફિલ્ડ ડેટા સેન્ટર અને એન્ટરપ્રાઈઝ કોમ્પ્યુટિંગ & સાયબર સિક્યોરિટી ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે આધારશિલા મૂકી ?

ભૂવનેશ્વર
રાઉરકેલા
કટક
પુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP