કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ 2023 ક્યા યોજાશે ? ભારત ચીન બાંગ્લાદેશ દક્ષિણ કોરિયા ભારત ચીન બાંગ્લાદેશ દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારત સરકાર દ્વારા પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? વિશ્વનાથસિંહ આનંદ શ્રીવાસ્તવ અનિલકુમાર જૈન સુનિલ શર્મા વિશ્વનાથસિંહ આનંદ શ્રીવાસ્તવ અનિલકુમાર જૈન સુનિલ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતરત્ન ડૉ.આંબેડકર પુરસ્કાર કોને એનાયત કરાયો ? શિવરાજસિંહ ચૌહાણ એકનાથ શિંદે યોગી આદિત્યનાથ વાય.એસ.જગનમોહન રેડ્ડી શિવરાજસિંહ ચૌહાણ એકનાથ શિંદે યોગી આદિત્યનાથ વાય.એસ.જગનમોહન રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં તાતા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન શેવેલિયર ડે લા લીજન ડી'હોનુરથી સન્માનિત કરાયા ? ઈંગ્લેન્ડ ઑસ્ટ્રેલિયા સ્પેન ફ્રાન્સ ઈંગ્લેન્ડ ઑસ્ટ્રેલિયા સ્પેન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML)નું વડુમથક ક્યા આવેલું છે ? નવી દિલ્હી ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યા રાજ્યમાં સેન્ટર ફોર ઈનોવેશન ઈન્ક્યુબેશન રિસર્ચ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ (C-i2RE)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? ગોવા મણિપુર તેલંગાણા ઝારખંડ ગોવા મણિપુર તેલંગાણા ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP