કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ભારતીય સૈન્યના સપ્તશક્તિ કમાને ક્યા રાજ્યમાં સુદર્શન શક્તિ 2023 અભ્યાસ હાથ ધર્યો ?

પંજાબ
ગુજરાત
રાજસ્થાન
રાજસ્થાન અને પંજાબ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા શહેરમાં રાષ્ટ્રીય આયુષ મિશન કોન્કલેવનું ઉદ્ઘાટન કર્યું હતું ?

નોઈડા
શિલોંગ
લખનઉ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન કલાઈમેટ ચેન્જ (UNFCCC) માટે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP) 28નું આયોજન ક્યા કરવામાં આવશે ?

દુબઈ
પેરિસ
નવી દિલ્હી
ટોક્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP