કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ગ્લોબલ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ રિપોર્ટ 2023માં બેંગલુરુનો ક્રમ કેટલામો છે ? 21મો 20મો 25મો 26મો 21મો 20મો 25મો 26મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) જમીનના એક ભાગને ખેડતા એક વ્યક્તિનું ચિત્રિત મેસોલિથિક કાળનું રોક પેઈન્ટિંગ ક્યા રાજ્યમાંથી મળી આવ્યું છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કઈ બેંકે ‘પ્રોજેક્ટ કુબેર’ લૉન્ચ કર્યો ? એક્સિસ બેંક SBI બેંક ICICI બેંક HDFC બેંક એક્સિસ બેંક SBI બેંક ICICI બેંક HDFC બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ દૂધ દિવસ (World Milk Day) ક્યારે મનાવાય છે ? 31 મે 1 જૂન 30 મે 20 મે 31 મે 1 જૂન 30 મે 20 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં અરાકુ વેલી કોફી અને કાળા મરી માટે ઓર્ગેનિક સર્ટિફિકેટ મળ્યું ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક અરુણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં હેવીવેઈટ ટોરપિડો વરુણાસ્ત્રનું પ્રથમ કોમ્બેટ ટેસ્ટિંગ કરવામાં આવ્યું, તેની ડિઝાઈન અને વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે ? BDL BHEL L&T BEL BDL BHEL L&T BEL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP