કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતીય સૈન્યે ક્યા દેશ સાથે નોમેડિક એલિફન્ટ-2023 યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો ? જાપાન મોંગોલિયા રશિયા સિંગાપુર જાપાન મોંગોલિયા રશિયા સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશે BRICS બેંકમાં જોડાવા અરજી કરી છે ? ઑસ્ટ્રિયા ઑસ્ટ્રેલિયા પાકિસ્તાન અલ્ગેરિયા ઑસ્ટ્રિયા ઑસ્ટ્રેલિયા પાકિસ્તાન અલ્ગેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ICC વર્લ્ડ કપ 2023ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુકિત કરવામાં આવી હતી ? કાર્તિક આર્યન અક્ષયકુમાર શાહરુખ ખાન આયુષ્માન ખુરાના કાર્તિક આર્યન અક્ષયકુમાર શાહરુખ ખાન આયુષ્માન ખુરાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં સ્ટાર્ટઅપ20 સમિટનું આયોજન ક્યા કરવામાં આવ્યું ? બેંગલુરુ ગુરુગ્રામ પુણે ભોપાલ બેંગલુરુ ગુરુગ્રામ પુણે ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારત ક્યા દેશ સાથે ઈનોવેશન પ્લેટફોર્મ સ્થાપી રહ્યું છે ? નોર્વે ડેન્માર્ક સ્વિત્ઝર્લેન્ડ સ્વીડન નોર્વે ડેન્માર્ક સ્વિત્ઝર્લેન્ડ સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશનો ક્રિકેટર સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ ઝડપનારો બીજો બોલર બન્યો ? દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP