કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) લોકમાન્ય તિલક એવોર્ડ 2023 કોને એનાયત કરાશે ? નરેન્દ્ર મોદી એસ.જયશંકર પીયૂષ ગોયલ અમિત શાહ નરેન્દ્ર મોદી એસ.જયશંકર પીયૂષ ગોયલ અમિત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારતનું પ્રથમ કન્સ્ટ્રક્શન ઈનોવેશન હબ ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવશે ? કેરળ સિક્કિમ કર્ણાટક બિહાર કેરળ સિક્કિમ કર્ણાટક બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) બાસ્કેટબૉલ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BFI)ના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આધવ અર્જુન પુલેલા ગોપીચંદ કેહાળ ધનકર લક્ષ્ય સેન આધવ અર્જુન પુલેલા ગોપીચંદ કેહાળ ધનકર લક્ષ્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) અમેરિકાનો સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવાય છે ? 4 જુલાઈ 7 જુલાઈ 2 જુલાઈ 3 જુલાઈ 4 જુલાઈ 7 જુલાઈ 2 જુલાઈ 3 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. વર્ષ 1956માં આર્થિક બાબતોના વિભાગ અંતર્ગત ‘એન્ફોર્સમેન્ટ યુનિટ’ની રચના કરવામાં આવી. EDનું વડુમથક મુંબઈમાં આવેલું છે. વર્ષ 1957માં એન્ફોર્સમેન્ટ યુનિટનું નામ બદલીને ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)’ કરવામાં આવ્યું. વર્ષ 1960માં EDનું નિયંત્રણ નાણાં મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગને સોપવામાં આવ્યું. વર્ષ 1956માં આર્થિક બાબતોના વિભાગ અંતર્ગત ‘એન્ફોર્સમેન્ટ યુનિટ’ની રચના કરવામાં આવી. EDનું વડુમથક મુંબઈમાં આવેલું છે. વર્ષ 1957માં એન્ફોર્સમેન્ટ યુનિટનું નામ બદલીને ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)’ કરવામાં આવ્યું. વર્ષ 1960માં EDનું નિયંત્રણ નાણાં મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગને સોપવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં નેશનલ સીકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશન લૉન્ચ કર્યું ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP