કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) માલાબાર નૌસેના કવાયત 2023નું આયોજન ક્યા દેશમાં કરાશે ? ભારત ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન ભારત ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ICC મેન્સ T20I બેટ્સમેન પ્લેયર રેન્કિંગમાં ક્યો ભારતીય ટોચના ક્રમે છે ? શુભમન ગિલ વિરાટ કોહલી રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ શુભમન ગિલ વિરાટ કોહલી રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) NCERT પાઠ્યપુસ્તકોમાં સુધારો કરવા માટે કોની અધ્યક્ષતામાં 19 સભ્યોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું ? એમ.સી.પંત સી.આર. રાવ પી.જે.ઉપાધ્યાય આર.કે.શર્મા એમ.સી.પંત સી.આર. રાવ પી.જે.ઉપાધ્યાય આર.કે.શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે વિવાદ સે વિશ્વાસ II યોજના શરૂ કરી ? નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) સમૂહમાં નવા દેશો સામેલ થયા, તેમાં ક્યા દેશોનો સમાવેશ થાય છે ?1 ). ઈરાન 2 ). UAE 3 ). સાઉદી અરેબિયા 4 ). આર્જેન્ટિના 5 ). ઈજિપ્ત 6 ). ઈથિયોપિયા માત્ર 1, 3, 4, 5 માત્ર 2, 3, 5, 6 માત્ર 1, 4, 5, 6 1, 2, 3, 4, 5, 6 માત્ર 1, 3, 4, 5 માત્ર 2, 3, 5, 6 માત્ર 1, 4, 5, 6 1, 2, 3, 4, 5, 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યની જદેરી નામકટ્ટી, કન્યાકુમારી મેટીકલા અને ચેદિબુટ્ટા સાડીને GI ટેગ મળ્યો ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP