કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન 2023નો મુસદ્દો તૈયાર કરવા માટે ગઠિત સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ છે ? એન.સી.પંત પી.જે.શર્મા આર.કે. મિશ્રા કે. કસ્તુરીરંગન એન.સી.પંત પી.જે.શર્મા આર.કે. મિશ્રા કે. કસ્તુરીરંગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ક્યા રાજ્યની સાનવી સૂદ રશિયાનો માઉન્ટ એલ્બર્સ સર કરનારી વિશ્વની સૌથી નાની વયની પર્વતારોહક બની ? રાજસ્થાન પંજાબ દિલ્હી મહારાષ્ટ્ર રાજસ્થાન પંજાબ દિલ્હી મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે વૃક્ષારોપણ અભિયાન-2023 શરૂ કર્યું ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) દેવધર ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે ? ફૂટબૉલ ક્રિકેટ હોકી કબડ્ડી ફૂટબૉલ ક્રિકેટ હોકી કબડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ક્યા સમુદાયોને અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવામાં આવ્યો ?(1). ગદા બ્રાહ્મણ (2). કોળી (૩). પદારી જનજાતિ (4). પહાડી જાતીય સમુહ માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 માત્ર 1 અને 2 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 માત્ર 1 અને 2 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વિશ્વની પ્રથમ ઈથેનોલથી ચાલતી કારનું અનાવરણ કરવામાં આવ્યું ? નવી દિલ્હી બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ નવી દિલ્હી બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP