કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ન્યૂયોર્કમાં આયોજિત સમારોહમાં ક્યા રાજ્યના વરિષ્ઠ લેખક અને પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર વિનોદકુમાર શુક્લને 2023ના પ્રતિષ્ઠિત PEN/નાબોકોવ પુરસ્કારથી સન્માનિત કરાયા ? મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ રંગમંચ દિવસ (World Theatre Day) ક્યારે મનાવાય છે ? 28 માર્ચ 26 માર્ચ 27 માર્ચ 29 માર્ચ 28 માર્ચ 26 માર્ચ 27 માર્ચ 29 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઈન્ડિયન સ્ટેટ્સ એનર્જી ટ્રાન્ઝિશન રિપોર્ટ અનુસાર, ક્યા રાજ્યોએ સ્વચ્છ વિદ્યુતમાં પરિવર્તનમાં સૌથી વધુ પ્રગતિ કરી છે ? રાજસ્થાન ગુજરાત કર્ણાટક કર્ણાટક અને ગુજરાત બંને રાજસ્થાન ગુજરાત કર્ણાટક કર્ણાટક અને ગુજરાત બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ‘ડ્રગ ટ્રાફિકિંગ એન્ડ નેશનલ સિક્યોરિટી' કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ગાંધીનગર બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં મોટા અનાજ મહોત્સવનું આયોજન ક્યા કરાયું હતું ? મદુરાઈ ચેન્નાઈ બેંગલુરુ કોચીન મદુરાઈ ચેન્નાઈ બેંગલુરુ કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) કોન્ફરન્સ 2023નું ઉદ્ઘાટન કર્યું ? બેંગલુરુ દિલ્હી અમદાવાદ જયપુર બેંગલુરુ દિલ્હી અમદાવાદ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP