ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત' આ પંક્તિ કોની છે ? બોટાદકર કવિ ખબરદાર નર્મદ દલપતરામ બોટાદકર કવિ ખબરદાર નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. નર્મદ કવિ દલપતરામ ભોજા ભગત કવિ કાન્ત નર્મદ કવિ દલપતરામ ભોજા ભગત કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદૈવ - શબ્દની સંધિ આપો સદા + એવા સદ + એવ સદા + ઈવ સદા + એવ સદા + એવા સદ + એવ સદા + ઈવ સદા + એવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "છેલ્લો કટોરો ઝેરનો બાપુ..." કોણે ગાયું ? કાન્ત ઝવેરચંદ મેઘાણી દુલાભાયા ઉમાશંકર જોશી કાન્ત ઝવેરચંદ મેઘાણી દુલાભાયા ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મારી આંખે કંકુના સુરજ આથમ્યા’- જાણીતી પંક્તિ કયા કવિની છે ? પ્રિયકાંત મણિયાર રઘવાજી માઘડ દલપત પઢિયાર રાવજી પટેલ પ્રિયકાંત મણિયાર રઘવાજી માઘડ દલપત પઢિયાર રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ? શરદચંદ્ર રવિશંકર રાવળ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર શરદચંદ્ર રવિશંકર રાવળ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP