કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી કઈ રમતને 2024 ના પેરિસ ઓલિમ્પિકમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવેલ નથી ? સ્કેટ બોર્ડિંગ ક્રિકેટ T-20 સર્ફિંગ બ્રેક ડાન્સ સ્કેટ બોર્ડિંગ ક્રિકેટ T-20 સર્ફિંગ બ્રેક ડાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બ્લેક હોલ અંગેના સંશોધન બદલ કયા વૈજ્ઞાનિક/ વૈજ્ઞાનિકોને વર્ષ 2020નો ભૌતિક શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવશે ? એન્ડ્રીયા ગેઝ રોજર પેનરોજ રેઈનહાર્ડ ગેન્ઝલ આપેલા તમામ એન્ડ્રીયા ગેઝ રોજર પેનરોજ રેઈનહાર્ડ ગેન્ઝલ આપેલા તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં UAEના શારજાહ ખાતે ભારતની કેટલામી 'વિમેન્સ ટી-20 ચેલેન્જ 2020' નું આયોજન થયું હતું ? ત્રીજી ચોથી બીજી પ્રથમ ત્રીજી ચોથી બીજી પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી વિશ્વની ટોપ 500 સૌથી શક્તિશાળી નોન-ડિસ્ટ્રીબ્યુટેડ કોમ્પ્યુટર સિસ્ટમ્સમાં ભારતના કયા કમ્પ્યુટર 63મુ સ્થાન મેળવ્યું છે ? પરમ શક્તિ પરમ સિદ્ધિ પરમ બ્રહ્મા પરમ શિવમ્ પરમ શક્તિ પરમ સિદ્ધિ પરમ બ્રહ્મા પરમ શિવમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગ્લોબલ ટીચર પ્રાઈઝ 2020 મેળવનાર ભારતીયનું નામ જણાવો ? શ્રી ધર્મપાલ ડિસલે શ્રી રણજીતસિંહ ડિસલે શ્રી ચુન્નીલાલ ડિસલે શ્રી ઉપેન્દ્રસિંહ ડિસલે શ્રી ધર્મપાલ ડિસલે શ્રી રણજીતસિંહ ડિસલે શ્રી ચુન્નીલાલ ડિસલે શ્રી ઉપેન્દ્રસિંહ ડિસલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ કેપ્ટન ઓફ ડિકેડ (દશકાના કેપ્ટન) તરીકેનો એવોર્ડ કોણે જીત્યો ? જો રુટ એરોન ફિન્ચ વિરાટ કોહલી એમ એસ ધોની જો રુટ એરોન ફિન્ચ વિરાટ કોહલી એમ એસ ધોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP