ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુકુન્દરાય, ખેમી, જક્ષણી, કોદર વગેરે વાર્તાઓના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ રા.વિ.પાઠક પેટલીકર ધૂમકેતુ પન્નાલાલ પટેલ રા.વિ.પાઠક પેટલીકર ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ? વિશ્વગીતા જ્ઞાનગીતા પ્રેમરસગીતા હરિગીતા વિશ્વગીતા જ્ઞાનગીતા પ્રેમરસગીતા હરિગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ 'છપ્પા' માટે જાણીતો છે ? શામળ દયારામ અખો નરસિંહ મહેતા શામળ દયારામ અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અમાસના તારા" કૃતિના કર્તા કોણ છે ? દલપતરામ યશવંત મહેતા કિશનસિંહ ચાવડા ધૂમકેતુ દલપતરામ યશવંત મહેતા કિશનસિંહ ચાવડા ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે ? તુલસી ક્યારો સોક્રેટિસ દીપનિર્વાણ ઝેર તો પીધા છે જાણી જાણી તુલસી ક્યારો સોક્રેટિસ દીપનિર્વાણ ઝેર તો પીધા છે જાણી જાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિષાદનો સાદ' કાવ્યસંગ્રહ કોનો છે ? મધુસૂદન કોઠારી યશવંત શુક્લ રાજેન્દ્ર શાહ સુન્દરમ મધુસૂદન કોઠારી યશવંત શુક્લ રાજેન્દ્ર શાહ સુન્દરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP