GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વ્યવસ્થાતંત્રનું સૌથી જુનું સ્વરૂપ નીચેના પૈકી કયું છે ? શ્રેણિક વ્યવસ્થાતંત્ર કર્મચારી વ્યવસ્થાતંત્ર આપેલ પૈકી એક પણ નહીં કાર્યાત્મક વ્યવસ્થાતંત્ર શ્રેણિક વ્યવસ્થાતંત્ર કર્મચારી વ્યવસ્થાતંત્ર આપેલ પૈકી એક પણ નહીં કાર્યાત્મક વ્યવસ્થાતંત્ર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ભારતમાં ક્યુ વર્ષ વસ્તીના મહાવિભાજક વર્ષ તરીકે ઓળખાય છે ? 1921 1991 1901 1951 1921 1991 1901 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો. સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે આવક ગણાશે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન વચ્ચેનો સંબંધ ક્યો થાય ? 3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન 4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન 2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન 5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન 3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન 4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન 2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન 5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જ્યારે શેરો જપ્ત કરવામાં આવે છે ત્યારે ક્યું ખાતું ઉધાર થાય છે ? શેર જપ્તી ખાતું મૂડી અનામત ખાતું શેર મૂડી ખાતું શેર પ્રીમીયમ ખાતું શેર જપ્તી ખાતું મૂડી અનામત ખાતું શેર મૂડી ખાતું શેર પ્રીમીયમ ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 દ્વિપદી વિતરણમાં P ની કિંમત 1/2 કરતા ઓછી હોય તો તેનો આવૃત્તિ વક્ર કેવો હોય છે ? આપેલ પૈકી એક પણ નહીં સંમિત ઋણ વિષમતા ધન વિષમતા આપેલ પૈકી એક પણ નહીં સંમિત ઋણ વિષમતા ધન વિષમતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP