કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારત સરકારે પ્રાથમિક ઊર્જા મિશ્રણમાં પ્રાકૃતિક ગેસની ભાગીદારી વર્ષ 2030માં 6.2 ટકાથી વધારીને કેટલા ટકા કરવાની યોજના બનાવી ? 10.5% 15% 12% 9% 10.5% 15% 12% 9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં મિશન સાગર -III અંતર્ગત કયું જહાજ કંબોડિયા પહોંચ્યું ? INS કોલકાતા INS શક્તિ INS કિલ્ટન INS સહ્યાદ્રી INS કોલકાતા INS શક્તિ INS કિલ્ટન INS સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે રાજ્ય સરકારના 1800 કાર્યક્રમો પરના ખર્ચ અંગેના ડેટાને એક્સેસ કરવા માટે અવલોકન સોફ્ટવેર લૉન્ચ કર્યું ? કર્ણાટક તમિલનાડુ રાજસ્થાન મધ્ય પ્રદેશ કર્ણાટક તમિલનાડુ રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે ડ્રેગન ફ્રુટનું નામ બદલીને 'કમલમ' રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે ? છત્તીસગઢ બિહાર ગુજરાત ઉત્તર પ્રદેશ છત્તીસગઢ બિહાર ગુજરાત ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નેશનલ વોટર્સ ડે (રાષ્ટ્રીય મતદાતા દિવસ) ક્યારે મનાવાય છે ? 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી 25 જાન્યુઆરી 27 જાન્યુઆરી 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી 25 જાન્યુઆરી 27 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં કયા સ્થળે બંદરોની સમીક્ષા કરવા માટે 'ચિંતન બેઠક' નું આયોજન કરવામાં આવ્યું હતું ? ગાંધીનગર માંડવી ધોરડો કંડલા ગાંધીનગર માંડવી ધોરડો કંડલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP