કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈમ્યુનાઈઝેશન એજન્ડા 2030 (IA 2030) લૉન્ચ કર્યો છે? WHO આપેલ તમામ UNICEF GAVI WHO આપેલ તમામ UNICEF GAVI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ડિ-કમીશન કરવામાં આવેલું વિધ્વંશક જહાજ INS રાજપૂત ભારતીય નૌસેનાએ કયા દેશ પાસેથી મેળવ્યું હતું ? ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા ફ્રાંસ ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Climate Action Tracker વિશ્લેષણ અનુસાર, વર્ષ 2100 સુધીમાં વૈશ્વિક તાપમાનમાં કેટલા ટકા વૃદ્ધિ થશે ? 2.4% 5.2% 1.2% 3.4% 2.4% 5.2% 1.2% 3.4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કયા દેશે પોતાનું સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યુટર 'સિમોર્ગ'' લોન્ચ કર્યું છે ? તુર્કી ઈઝરાયેલ ઈરાન ઈટલી તુર્કી ઈઝરાયેલ ઈરાન ઈટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં બ્રિટિશ કંપની કેબલના અહેવાલ અનુસાર, સૌથી સસ્તુ ઈન્ટરનેટ ધરાવતા દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 28 4 32 12 28 4 32 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નીચેનામાંથી કયા પુરસ્કારો UNEP દ્વારા આપવામાં આવે છે ? આપેલ તમામ સાસાકાવા પુરસ્કાર SEED પુરસ્કારો ચેમ્પિયન ઓફ ધ અર્થ આપેલ તમામ સાસાકાવા પુરસ્કાર SEED પુરસ્કારો ચેમ્પિયન ઓફ ધ અર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP