GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આપેલ એક બિંદુમાંથી પસાર થતાં વર્તુળોની સંખ્યા ___ છે. ત્રણ બે અનંત ચાર ત્રણ બે અનંત ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારા કહે છે ? નવપ્રશિષ્ટ પૂર્વ પ્રશિષ્ટ પ્રશિષ્ટ આધુનિક નવપ્રશિષ્ટ પૂર્વ પ્રશિષ્ટ પ્રશિષ્ટ આધુનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યાં છે ? ગાયકવાડની હવેલીમાં આગાખાન મહેલમાં કોચરબ આશ્રમમાં સાબરમતી આશ્રમમાં ગાયકવાડની હવેલીમાં આગાખાન મહેલમાં કોચરબ આશ્રમમાં સાબરમતી આશ્રમમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેનામાંથી ક્યું દ્રવ્ય પ્રાણિજ છે અને વસ્ત્રો બનાવવા ઉપયોગી છે ? મિણ સિલ્ક દુધ સુતર મિણ સિલ્ક દુધ સુતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આર્થિક વ્યવહારોના દસ્તાવેજી પૂરાવાને ચકાસણી કરવાની પ્રક્રિયાને ___ તરીકે ઓળખવામાં આવે છે. ચકાસણી ટેસ્ટિંગ ઓડીટીંગ વાઉચિંગ ચકાસણી ટેસ્ટિંગ ઓડીટીંગ વાઉચિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 n કદવાળા યદૃચ્છ નિદર્શ માટે સ્ટુડન્ટ t-વિતરણની સ્વતંત્રતાની માત્રા કેટલી થાય ? n n - 1 n - 2 n - 1/2 n n - 1 n - 2 n - 1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP