GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
લેણદારોને વેચાણશેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે ___ થશે.

બેંક ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા
દેવાદાર ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા
દેવાદાર ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા
લેણીહૂંડી ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
“ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના” અંતર્ગત ગુજરાતના સિનિયર સિટીઝનોને રાજ્યના ધાર્મિક સ્થળોની મુલાકાત માટે તેઓએ માન્ય નોન એ.સી. બસમાં કેટલી મુસાફરી ખર્ચ પર ગુજરાત સરકાર કેટલી નાણાંકીય મદદ કરે છે ?

50%
ખરેખર ખર્ચ મુજબ
100%
75%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

દેવભૂમિ દ્વારકા
જુનાગઢ
મોરબી
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

ગવાશન, ગલૂડિયું, ગપસપ, ગદગદ
ગલૂડિયું, ગવાશન, ગદગદ, ગપસપ
ગદગદ, ગપસપ, ગલૂડિયું, ગવાશન
ગપસપ, ગદગદ, ગવાશન, ગલૂડિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ધંધાની કોઈ નિશ્ચિત જવાબદારી ચૂકવવામાં કયું અનામત ઉભું કરવામાં આવે છે ?

વિશિષ્ટ અનામત
સામાન્ય અનામત
ગુપ્ત અનામત
મૂડી અનામત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP