GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો નીચેના પૈકી કેટલી રકમ ટેક્ષ તરીકે ભરવાપાત્ર હોય તો જ એએસીની એડવાન્સ ટેક્ષ ભરવાની જવાબદારી બને છે ? 5,000 થી વધુ 1,500 થી વધુ 10,000 થી વધુ 15,000 થી વધુ 5,000 થી વધુ 1,500 થી વધુ 10,000 થી વધુ 15,000 થી વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Only the brave ___ the fair. deserves deserve deserving none deserves deserve deserving none ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 રાષ્ટ્રીય આવકના સર્જનમાં કઈ પદ્ધતિ દ્વારા દરેક પેઢીના ફાળાની માહિતી મળે છે ? ખર્ચ અને ઉત્પાદન બંને મૂલ્યવૃદ્ધિ ખર્ચ આવક ખર્ચ અને ઉત્પાદન બંને મૂલ્યવૃદ્ધિ ખર્ચ આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સાચી જોડણી શોધો. જિંદાદિલી ઝિંદાદિલી ઝીંદાદીલિ જીંદાદિલી જિંદાદિલી ઝિંદાદિલી ઝીંદાદીલિ જીંદાદિલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જ્યારે શેરો જપ્ત કરવામાં આવે છે ત્યારે ક્યું ખાતું ઉધાર થાય છે ? શેર જપ્તી ખાતું શેર પ્રીમીયમ ખાતું શેર મૂડી ખાતું મૂડી અનામત ખાતું શેર જપ્તી ખાતું શેર પ્રીમીયમ ખાતું શેર મૂડી ખાતું મૂડી અનામત ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 IASB નું પૂરું નામ શું છે ? Indian Accounting Standard Board Indian Accounting Standard Body International Audit Standard Board International Accounting Standard Board Indian Accounting Standard Board Indian Accounting Standard Body International Audit Standard Board International Accounting Standard Board ANSWER DOWNLOAD GUJARATI MCQ APP