GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કોઈપણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલન માંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું ? કર્મચારી નિરીક્ષણ ગતિ નિરીક્ષણ સમય નિરીક્ષણ ભિન્ન વેતનદર કર્મચારી નિરીક્ષણ ગતિ નિરીક્ષણ સમય નિરીક્ષણ ભિન્ન વેતનદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ટ્રેડમાર્ક ધારો ક્યા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો ? આપેલ પૈકી એક પણ નહીં 1951 1955 1969 આપેલ પૈકી એક પણ નહીં 1951 1955 1969 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ સાદા વાક્યને જોડતાં યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો.મંગુને ધૂન આવે. એ ઊભી થઈ જતી. એમને નવી વાત મળી જતી. માટે, પણ તો, જો આપેલ પૈકી એક પણ નહીં અને, તો માટે, પણ તો, જો આપેલ પૈકી એક પણ નહીં અને, તો ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અધાતુના ઓક્સાઈડની પાણી સાથે પ્રક્રિયા થઈ શું બને છે ? ક્ષાર બેઈઝ એસિડ ધાતુ ક્ષાર બેઈઝ એસિડ ધાતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ ક્યા શહેરમાં UTGST લાગે છે ? ચંદીગઢ કોલકત્તા મુંબઈ ચેન્નાઈ ચંદીગઢ કોલકત્તા મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Only the brave ___ the fair. deserves deserve none deserving deserves deserve none deserving ANSWER DOWNLOAD GUJARATI MCQ APP