GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

ગદગદ, ગપસપ, ગલૂડિયું, ગવાશન
ગવાશન, ગલૂડિયું, ગપસપ, ગદગદ
ગલૂડિયું, ગવાશન, ગદગદ, ગપસપ
ગપસપ, ગદગદ, ગવાશન, ગલૂડિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
વ્યવસ્થાતંત્રનું માળખું ત્યારે જ અસરકારક બની શકે કે જ્યારે તે દરેક કર્મચારીને એકમના ધ્યેયો સિદ્ધ કરવા ફાળો આપવા સક્ષમ બનાવી શકે. આને ___ કહે છે.

હેતુઓની એકતા
હુકમની એકવાક્યતા
કાર્યાત્મક વિવરણ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ક્યા ગુજરાતી કવિને કન્ન્ડ કવિ પુટપ્પા સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ?

ઉમાશંકર જોષી
જયંત પાઠક
કનૈયાલાલ મુનશી
કવિ ‘કાન્ત’

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
મૂડી નફો શીર્ષક હેઠળ બિન-નોંધાયેલ શેરો માટે લાંબાગાળાના મૂડી નફા માટે કેટલો સમય જોઈએ ?

1 વર્ષ
2 વર્ષ
3 વર્ષ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP