GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.ટીંઢોર ઢોરઢાંખર ગરમ દોડાદોડી ગારમાટીનું ઢોરઢાંખર ગરમ દોડાદોડી ગારમાટીનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આપેલ એક બિંદુમાંથી પસાર થતાં વર્તુળોની સંખ્યા ___ છે. બે ચાર ત્રણ અનંત બે ચાર ત્રણ અનંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો A = {1, 2, 3, 4} હોય, તો A ના ઉપગણોની સંખ્યા ___ મળે. 8 2 4 16 8 2 4 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારા કહે છે ? નવપ્રશિષ્ટ પૂર્વ પ્રશિષ્ટ આધુનિક પ્રશિષ્ટ નવપ્રશિષ્ટ પૂર્વ પ્રશિષ્ટ આધુનિક પ્રશિષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રીય પ્રધાન મંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે ? કલમ – 161 કલમ – 155 કલમ – 153 કલમ – 74 કલમ – 161 કલમ – 155 કલમ – 153 કલમ – 74 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જ્યારે આડ પેદાશનું વેચાણ મૂલ્ય ખૂબજ ઓછું હોય ત્યાં સંયુક્ત ખર્ચની ફાળવણીમાં ગણાય છે. અવેજી વસ્તુની કિંમત આધારે જમા થાય છે. તે સીધું નફા-નુકસાન ખાતે જમા લેવાય છે. આપેલ પૈકી એક પણ નહીં સંયુક્ત ખર્ચની ફાળવણીમાં ગણાય છે. અવેજી વસ્તુની કિંમત આધારે જમા થાય છે. તે સીધું નફા-નુકસાન ખાતે જમા લેવાય છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP