ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માતાનું સ્મારક'- કૃતિ કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ? હીરાકણી અને બીજી વાતો તણખામંડળ - ભાગ - 1 મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 દ્વિરેફની વાર્તા - ભાગ - 1 હીરાકણી અને બીજી વાતો તણખામંડળ - ભાગ - 1 મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 દ્વિરેફની વાર્તા - ભાગ - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ? આખો - પંચીકરણ બાલાશંકર કંથારિયા - તરંગ લીલા પ્રેમાનંદ - ઓખાહરણ કવિ નર્મદ - કવિચરિત્ર આખો - પંચીકરણ બાલાશંકર કંથારિયા - તરંગ લીલા પ્રેમાનંદ - ઓખાહરણ કવિ નર્મદ - કવિચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ? ઉમાશંકર જોષી મકરંદ દવે મહાદેવભાઈ દેસાઈ મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોષી મકરંદ દવે મહાદેવભાઈ દેસાઈ મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ? ધ્વનિ યાત્રા ઉષા-સંધ્યા યુગવંદના ધ્વનિ યાત્રા ઉષા-સંધ્યા યુગવંદના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મન વડવાનલ, ગૃહબંધન કોના યશસ્વી સર્જનો છે ? ઉમા મહેશ્વરમ્ નરેન બારડ મૃગેશ શાહ નીતા રામૈયા ઉમા મહેશ્વરમ્ નરેન બારડ મૃગેશ શાહ નીતા રામૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હડૂલા કાવ્યપ્રકાર કોણે આપ્યો છે ? અખો નર્મદ શામળ દલપતરામ અખો નર્મદ શામળ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP