GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ટ્રેડમાર્ક ધારો ક્યા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો ? 1969 1951 1955 આપેલ પૈકી એક પણ નહીં 1969 1951 1955 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કંપનીઓનું ઓડીટ કરવાનું મુખ્ય કારણ શું છે ? શેરહોલ્ડરોને સંતોષ આપવા માટે કાયદાની જરૂરિયાતો પૂરી પાડવા માટે સરકારની આવક વધારવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને નોકરી આપવા માટે શેરહોલ્ડરોને સંતોષ આપવા માટે કાયદાની જરૂરિયાતો પૂરી પાડવા માટે સરકારની આવક વધારવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને નોકરી આપવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 લાંબાગાળાના દેવા ચૂકવવા માટે અથવા નવી મિલકત વસાવવા માટે જે ખાસ અનામત ઉભું કરવામાં આવે તેને ___ કહે છે. મહેસૂલી અનામત મૂડી અનામત વિશિષ્ટ અનામત સિંકીંગ ફંડ મહેસૂલી અનામત મૂડી અનામત વિશિષ્ટ અનામત સિંકીંગ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સરકારી કર્મચારીને મળતા માસિક પેન્શનની કરપાત્રતા જણાવો. આપેલ પૈકી એક પણ નહીં અન્ય સાધનોની આવક તરીકે કરપાત્ર પગારની આવક તરીકે કરપાત્ર સંપૂર્ણપણે કરમુક્ત આપેલ પૈકી એક પણ નહીં અન્ય સાધનોની આવક તરીકે કરપાત્ર પગારની આવક તરીકે કરપાત્ર સંપૂર્ણપણે કરમુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી ઓડીટના પૂરાવા તરીકે સૌથી વધુ વિશ્વસનીય શું છે ? મહિનાના અંતે આખર બાકીની મેળવણીનું પત્રક આંતરિક બિલમાં દર્શાવેલ ઉધારબીલની રકમ સામાન્ય ખાતાવહીની બાકી ગ્રાહક પાસેથી મળવાની બાકી રકમની સંમતિ મહિનાના અંતે આખર બાકીની મેળવણીનું પત્રક આંતરિક બિલમાં દર્શાવેલ ઉધારબીલની રકમ સામાન્ય ખાતાવહીની બાકી ગ્રાહક પાસેથી મળવાની બાકી રકમની સંમતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી કોનો પરોક્ષ માલસામાન ખર્ચમાં સમાવેશ થશે ? લુબ્રીકેટીંગ ઓઈલ વીમો આયાત ડ્યૂટી ઓક્ટ્રોઈ લુબ્રીકેટીંગ ઓઈલ વીમો આયાત ડ્યૂટી ઓક્ટ્રોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP