GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સામયિક શ્રેણીમાં વલણ શોધવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

દ્વિપદી વિસ્તરણ
ચલિત સરેરાશની રીત
ન્યૂટનની રીત
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કંપની ઓડીટનો મુખ્ય હેતુ શું છે ?

કંપનીના પ્રભાવની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું
લઘુમતી શેરહોલ્ડરના હિતોનું રક્ષણ કરવું
કંપનીના વાર્ષિક હિસાબોની વિશ્વસનીયતાને પ્રમાણિત કરવી
ભૂલો અને છેતરપીંડીને શોધવી અને અટકાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
વર્ષના અંતે નાદાર જાહેર થયેલ રૂ. 1,00,000/- ના દેવાદારનો સમાવેશ પેઢીના સંચાલક હિસાબોમાં કરતા નથી. આ સંજોગોમાં કેવા પ્રકારનો અહેવાલ આપશે ?

બિનસુધારણા અહેવાલ
દાવાનો અહેવાલ
નકારાત્મક અહેવાલ
ખામીવાળો અહેવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
તાજેતરમાં ભારત દ્વારા ‘અગ્નિ-5’ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ કેટલામું પરીક્ષણ હતું ?

બીજુ
ચોથું
ત્રીજુ
પાંચમું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંસદના બન્ને ગૃહોમાં ક્યા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે ?

એડવોકેટ જનરલ
ધારાશાસ્ત્રી
સોલીસીટર જનરલ
એટર્ની જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP