GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ઉધાર કે જમા બાકી મુજબ નીચે દર્શાવેલા ખાતાઓ પૈકી કયું ખાતું બાકીના ખાતા કરતાં જુદું પડે છે ?

ખરીદ ખાતું
યંત્રોનું ખાતું
ફર્નિચર ખાતું
ખરીદમાલ પરત ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
એક ટ્રેક્ટરની કિંમત રૂ. 1,50,000 છે. જો તેના પર પ્રતિવર્ષ રૂ. 9,000 ઘસારો ગણાતો હોય તો 10 વર્ષ બાદ ટ્રેક્ટરની કિંમત ___ ગણાય.

આપેલ પૈકી એક પણ નહીં
રૂ. 1,09,000
રૂ. 69,000
રૂ. 60,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
હાસ્યકાર નટવરલાલ બુચની પ્રસિદ્ધ હાસ્ય રચના જણાવો.

ક્ષુલ્લક બાબતો
વિચિત્ર અનુભવ
હળવાં ફૂલ
કેસૂડાંના કાગળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
અહીં હજારો વરસથી માણસ જાતજાતના પ્રયોગો કરતા.

સંખ્યાવાચક
વ્યક્તિવાચક
ગુણવાચક
આકૃતિવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP