GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
યાંત્રિક કલાક-દરની ગણતરી કરતી વખતે વિમા-પ્રિમિયમને કયા ખર્ચ તરીકે સમાવવામાં આવે છે ?

અર્ધ-ચલિત ખર્ચ
સ્થિર ખર્ચ
ચિલત ખર્ચ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ઉધાર કે જમા બાકી મુજબ નીચે દર્શાવેલા ખાતાઓ પૈકી કયું ખાતું બાકીના ખાતા કરતાં જુદું પડે છે ?

ખરીદમાલ પરત ખાતું
ફર્નિચર ખાતું
ખરીદ ખાતું
યંત્રોનું ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
જે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમ્યાન કુલ 182 દિવસ કે વધુ દિવસ ભારતમાં રહી હોય તેને ___ કહેવાય.

રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં
અન્ય રહીશ
બિનરહીશ
રહીશ અને સામાન્ય રહીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ભારતમાં ઓડિટિંગના વ્યવસાયનું નિયમન કરવાના હેતુ માટે કયો કાયદો જરૂરી નથી ?

ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા
ધી ચાર્ટર્ડ એકાઉન્ટ્સ એક્ટ, 1949
ધી કંપનીઝ એકટ, 1956
ધી ઈન્કમટેક્ષ એક્ટ, 1961

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP