GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
એસેસી એ અગાઉથી ભરેલો કર નિયમિત આકારણી વખતે નક્કી થયેલ રકમથી વધુ હોય તો આકારણી વર્ષની શરૂઆતથી રિફંડ મંજૂર કરવાની તારીખ સુધી સરકાર વાર્ષિક ___ સાદું વ્યાજ આપશે.

12%
6%
8%
4%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
મૂડી અંદાજપત્રની વિવિધ પદ્ધતિઓ પૈકી પ્રોજેક્ટમાં જે મૂડીરોકાણ કરવામાં આવે તે મૂડીરોકાણ પ્રોજેક્ટમાંથી મળતા વળતર સ્વરૂપે કેટલા સમયમાં પરત મેળવી શકાશે તે માટે નીચેના પૈકી કઈ પદ્ધતિ યોગ્ય છે ?

સરેરાશ વળતરના દરની પદ્ધતિ
પરત-આપ પદ્ધતિ
નફાકારકતાનો આંક
ચોખ્ખું વર્તમાન મૂલ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
વેચાણ પરતના વ્યવહારો માટે નીચેના પૈકી કયુ વાઉચર યોગ્ય ગણાશે ?

ગ્રાહક સાથે થયેલ પત્રવ્યવહાર
માલ આવક પત્રક
વેચાણ ભરતિયું
ગ્રાહકને આપેલ જમા ચિઠ્ઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP