GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
આકસ્મિક જવાબદારી કે સંભવિત દેવું પા.×સ. ક્યાં દર્શાવવામાં આવે છે ?

મૂડી-દેવાં બાજુ-લેણદારોના મથાળા હેઠળ
મિલકત-લેણાં બાજુ-કાયમી મિલકતોના મથાળા હેઠળ
આપેલ પૈકી એક પણ નહીં
મૂડી-દેવાં બાજુ-અન્ય દેવાનાં મથાળા હેઠળ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ઇક્વિટી પરના વેપારનો મુખ્ય હેતુ ક્યો છે ?

વધુ નફો કમાવવાનો
ઓછા વ્યાજે નાણાં મેળવી ઇક્વિટી શેરહોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો
પ્રેફરન્સ શેર હોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો
નાણાંનો યોગ્ય ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડર્સને વધુ વ્યાજ ચૂકવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
સામાન્ય સંજોગોમાં, જે રસીદ પર રૂ. ___ ની ઉપરની રકમની હોય તેની ઉપર રેવન્યુ સ્ટેમ્પ લગાડેલો હોવો જોઇએ.

રૂ. 1,000/-
રૂ. 5,000/-
રૂ. 1,500/-
રૂ. 2,500/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી ક્યો દસ્તાવેજ સૌથી મહત્વનો ગણવામાં આવે છે ?

મેમોરેન્ડમ ઓફ એસોસિએશન
મિનિટ બુક
વિજ્ઞાનપત્ર
Table 'A'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP